પાલનપુર ના ડીજીટલ ધબકારા સામાન પાલનપુર ડાયરી માં નવા ફોન નંબરો ઉમેરવાનું કામ ચાલુજ છે. આ નંબરો એડ કરાવવા આપે મને ઈ-મેઈલ થી મેસેજ કરવા નો છે. હાલ જે કેટેગીરી છે તે સિવાય ઇવન્ટ આયોજન માટે જરૂરી પ્રોફેશનલસ જેમકે રસોઈયા,મંડપ સર્વિસ,ડીજે,બેન્ડ વાજા, ગાયક કલાકારો વગેરે ના નંબરો પણ આવકાર્ય છે.ડિરેક્ટરી માં નંબર લખવા નો કોઈ ચાર્જ નથી.
ઈ-મેઈલ એડ્રેસ palanpur@gmail.com
આપનો વિશ્વાસુ,
વિપુલ ચૌધરી






